Saturday, June 6, 2026

હળવદ બસ સ્ટેન્ડ પાછળ રોડ પરથી ઈંગ્લીશ દારૂની સાત બોટલો સાથે એક પકડાયો

Advertisement
Advertisement
Advertisement

હળવદ બસ સ્ટેન્ડ પાછળ રોડ પરથી ઈંગ્લીશ દારૂની સાત બોટલો સાથે એક પકડાયો

મોરબી: હળવદ બસ સ્ટેન્ડ પાછળ રોડ પરથી જાહેરમાં ઈંગ્લીશ દારૂની સાત બોટલો સાથે એક શખ્સને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ હળવદ બસ સ્ટેન્ડ પાછળ રોડ પરથી આરોપી સુરેશભાઈ ઉર્ફે કિરણ વિનોદભાઈ પરમાર રહે. હળવદ બસ સ્ટેન્ડ પાછળ તા. હળવદ વાળાએ ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૭ કિં રૂ. ૨૧૦૦ ના મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,778

TRENDING NOW