Sunday, June 7, 2026

હળવદ ના ધુળકોટ ગામે જુગાર રમતા છ ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

હળવદ ના ધુળકોટ ગામે જુગાર રમતા છ ઝડપાયા.

હળવદ તાલુકાના ધુળકોટ ગામે તીન પત્તીનો જુગાર રમતા છ પત્તા પ્રેમીઓને હળવદ પોલીસે પકડી પાડ્યા છે ત્યારે તેમના વિરોધ જુગારધારા અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ધુળકોટ ગામે તીનપત્તીનો જુગાર રમતા છ પત્તાપ્રેમીઓ દિપકભાઇ બાબુભાઇ ગઢીયા રહે જુના ધાટીલા તા- માળીયા, કેશવજીભાઇ હરજીવનભાઇ વિડજા રહે જુના ધાટીલા તા-માળીયા, પ્રવિણભાઇ બેચરભાઇ ભોરણીયા રહે.જુના દેવળીયા તા.હળવદ, ધનશ્યામભાઇ હરીભાઇ ગઢવી રહે.જુના ધાટીલા તા.માળીયા, ચંદુલાલ ગાંડાલાલ વિડજા રહે. જુના ધાટીલા તા.માળીયા, ગોરધનભાઇ કાનજીભાઇ ઝીંઝુવાડીયા રહે.ધૂળકોટ તા. હળવદવાળાને રોકડ રકમ રૂ.૩૭૩૦૦ ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,798

TRENDING NOW