Wednesday, June 24, 2026

હળવદના સાપકડા ગામે જુગાર રમતા ૭ ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

હળવદના સાપકડા ગામે જુગાર રમતા ૭ ઝડપાયા.

હળવદ તાલુકાના સાપકડા ગામની મેઇન બજારમાં જાહેરમાં જુગાર રમતા ૭ પત્તપ્રેમીઓને પોલીસે ઝડપી પાડયા છે. ત્યારે તેમના વિરૂદ્ધ હાલ પ્રોહિબિસન અન્વયે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ બાબતે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સાપકડા ગામની મેઈન બજારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગારની મજા માણી રહેલા આરોપી મનસુખભાઈ મોહનભાઈ રાઠોડ, સવજીભાઈ વીજાભાઈ સિણોજીયા, હરેશભાઈ ભગવાનભાઈ રાતોજા, અનિલભાઈ દેવજીભાઇ રાતોજા, વાસુદેવભાઈ વીરજીભાઈ ગોઠી, ચંદુભાઈ ત્રિભોવનભાઈ ગોઠી અને મુકુંદભાઈ પરષોત્તમભાઈ રાવલને રોકડા રૂપિયા 12,200 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,609,185

TRENDING NOW