Monday, July 6, 2026

હળવદના મયુરનગર ગામે પ્રા. શાળામા બાંધકામ કરતી વખતે નીચે પટકાતા યુવકનું મોત

Advertisement
Advertisement
Advertisement

હળવદના મયુરનગર ગામે પ્રા. શાળામા બાંધકામ કરતી વખતે નીચે પટકાતા યુવકનું મોત

હળવદ: હળવદ તાલુકાના મયુરનગર ગામે પ્રાથમિક શાળામાં બાંધકામ કરતી વખતે ઉપરથી નીચે પટકાતા યુવકનુ મોત નિપજ્યું.

પ્રાપ્ત માહિતી મુજબ ભીખાભાઈ મડીયાભાઈ મોહનીયા (ઉ.વ.૨૭) રહે. મયુરનગર તા. હળવદવાળો મયુરનગર ગામે પ્રાથમિક શાળામાં બાંધકામ કરતા હતા ત્યારે ૩૦ થી ૩૫ ફુટની ઉંચાઈએથી પગ સ્લીપ થતાં નીચે પડતા શરીરે ઈજા થતા સારવાર અર્થે રાજકોટ દાખલ કરે જ્યાં ચાલુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,611,606

TRENDING NOW