Friday, July 10, 2026

હળવદના ખેતરડી ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ પકડાયો

Advertisement
Advertisement
Advertisement

હળવદના ખેતરડી ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ પકડાયો

હળવદ: હળવદ તાલુકાના ખેતરડી ગામની સીમમાંથી ઈંગ્લીશ દારૂના બે ચપલા સાથે એક ઈસમને હળવદ પોલીસે પકડી પાડયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ હળવદ તાલુકાના ખેતરડી ગામની સીમમાં આરોપી રાહુલભાઈ ગણેશભાઈ દેકાવાડીયા (ઉ.વ.૧૯) રહે. ખેતરડી ગામ તા. હળવદવાળાએ ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂના ચપલા નંગ -૦૨ કિં રૂ. ૨૦૦ ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,615,767

TRENDING NOW