Wednesday, March 18, 2026

સ્વામી વિવેકાનંદજી ની જન્મ જયંતિ નિમિતે ઓખા શહેર ભાજપ યુવા મોરચા દ્વારા વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

Advertisement
Advertisement
Advertisement

સ્વામી વિવેકાનંદજી ની જન્મ જયંતિ નિમિતે ઓખા શહેર ભાજપ યુવા મોરચા દ્વારા વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી મોહનભાઈ બારાઇ દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા મોરચા ના મહામંત્રી આનંદ હરખાણી ઉપપ્રમુખ વિશાલ પીઠીયા મંત્રી રવિન્દ્ર પરમાર ઓખા શહેર યુવા મોરચા પ્રમુખ રવિ વારા નગરપાલીકા પ્રમુખ પ્રતિનિધિ સુરેશભાઈ ગોહેલ, શાસક પક્ષ ના નેતા મુકેશભાઈ પાંજરીવાલા ઓખા મહિલા મંડળ પ્રમુખ શ્રી કૌશલ્યાબેન ફોફંડી, તેમજ સ્કૂલ ના પ્રિન્સીપાલ તેમજ શિક્ષકો અને યુવા મોરચા ના કાર્યકરો તેમજ ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા

Related Articles

Total Website visit

1,598,028

TRENDING NOW