Monday, June 8, 2026

દેવભૂમિ દ્વારકા જિલ્લાના 150 જેટલા કર્મચારીઓ ધરણા માં જોડાયા

Advertisement
Advertisement
Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લાના 150 જેટલા કર્મચારીઓ ધરણા માં જોડાયા

જૂની પેન્શન યોજના ચાલુ કરવા માટેના અંદોલનના ભાગ રૂપે અમરેલી મુકામે સૌરાષ્ટ્ર ઝોન ના 12 જિલ્લાઓ ના કર્મચારીઓ એ પ્રતીક ધરણા કરેલ જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા માંથી જિલ્લા સંઘના પ્રમુખ મેરામણભાઈ ગોરીયા, મહામંત્રી અશોકભાઈ કરમુર અને અને રાજ્ય સંઘ ઉપપ્રમુખ સુકલભાની આગેવાની હેઠળ 150 કર્મચારીઓ -શિક્ષકો જોડાયા હતા

Related Articles

Total Website visit

1,607,885

TRENDING NOW