Sunday, June 7, 2026

સુસવાવ ગામે સ્મશાન પાસે જુગાર રમતા ઇસમોને પકડી પાડતી હળવદ પોલીસ

Advertisement
Advertisement
Advertisement

સુસવાવ ગામે સ્મશાન પાસે જુગાર રમતા ઇસમોને પકડી પાડતી હળવદ પોલીસ

હળવદ પોલીસ દ્વારા સુસવાવ ગામના સ્મશાન પાસેથી જુગાર રમતા ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસને મળેલ બાતમીના આધારે હળવદના સુસવાવ ગામ પાસે આવેલ સ્મશાન પાસે જાહેરમાં જુગાર રમતા ઇસમો પર રેઇડ કરવામાં આવી હતી. ત્યારે હકીકત વાળી જગ્યા પરથી આરોપી
(૧) દીલીપભાઇ ખોડાભાઇ ડાભી
(૨) રણછોડભાઇ પરસોત્તમભાઇ હડીયલ
(૩) રાજેશભાઇ ભીમજીભાઇ પારેજીયા
(૪) મનિષભાઇ ગોવિંદભાઇ કોળી રહે.સુસવાવ
(૫) ભુપતભાઇ ખોડાભાઇ ડાભી
વાળા પત્તે રમતા હોઈ ત્યારે પોલીસ દ્વારા આરોપી ૧ થી ૩ નાઓ ને પકડી પકડી પડવવામાં આવ્યા હતા ત્યારે આરોપી નંબર ૪ અને ૫ નાશી છુટતા હતા. ત્યારે પોલીસ દ્વારા ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને તેમની પાસેથી રોકડ રકમ ૧૨,૮૦૦/- કબ્જે કરવામાં આવી છે.ત્યારે પોલીસ દ્વારા અન્ય બે આરોપીઓને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,607,779

TRENDING NOW