Saturday, June 6, 2026

મોરબી :- વિદ્યુતનગર વિસ્તારમાંથી જુગાર રમતા મહિલાઓ ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

મોરબી :- વિદ્યુતનગર વિસ્તારમાંથી જુગાર રમતા મહિલાઓ ઝડપાયા.

મોરબીના વિદ્યુતનગર સોસાયટી પાસે આવેલ સરસ્વતી સોસાયટી માંથી જુગાર રમતા ચાર મહિલાઓને પકડી પાડવામાં આવ્યા છે.

આ અંગે મળતી માહિતી મુજબ મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન વિદ્યુતનગર સોસાયટીમાં આવેલ સરસ્વતી સોસાયટીમાં જાહેરમાં
(૧)હર્ષાબેન હરેશભાઇ પટેલ,
(૨)ગીતાબેન મહેશભાઈ ડાંગર,
(૩)ધ્વનિબેન અશ્વિનભાઈ ભાડલા
(૪)નીતાબેન રાજેશભાઇ કુગશિયા જુગાર રમતા મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે ઉપરાંત તેમની પાસેથી રોકડા રૂપિયા 430/- સાથે ઝડપી લઈ જુગારધારા અંતર્ગત ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Total Website visit

1,607,779

TRENDING NOW