સીમા જાગરણ મંચની મોરબી જિલ્લાની ટીમની રચના કરવામાં આવી
મોરબી જિલ્લા સંયોજક-રાજેશભાઈ એરણીયા
મોરબી જિલ્લા સહસંયોજક- પ્રસાદભાઈ ગોરીયા
મોરબી જિલ્લા પ્રચાર પ્રસાર સંયોજક-આર્યન ભાઈ ત્રિવેદી
મોરબી નગર સંયોજક-બીપીનભાઈ અઘારા
મોરબી નગર સહસંયોજક-સાગરભાઇ ઉઘરેજા
મોરબી નગર સહસંયોજક-હિરેનભાઈ સિણોજીયા
મોરબી તાલુકા સંયોજક-દિનેશભાઈ બારૈયા
મોરબી તાલુકા સહસંયોજક-મયુરભાઈ માકાસણા
માળિયા તાલુકા સંયોજક-બળદેવભાઈ ગઢવી
માળિયા તાલુકા સહસંયોજક-હિરેનભાઈ કુંડારીયા
હળવદ તાલુકા સંયોજક-મનસુખભાઈ એરવાડીયા





