Tuesday, August 11, 2026

સામાકાંઠા વિસ્તારમાં ૧૮ બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

સામાકાંઠા વિસ્તારમાં ૧૮ બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો.

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીના ગેઇટ પાસેથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 18 બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીના ગેઇટ પાસેથી મોરબી એલસીબી ટીમે આરોપી દિગ્વિજયસિંહ મહિપતસિંહ જાડેજા રહે.મોરબી લક્ષ્મીનારાયણ સોસાયટી, ઓમ રેસીડન્સી, સામાકાંઠે, મુળ ગામ-પ્રભુજી પીપળીયા તા.કાલાવાડ જી.જામનગર વાળાને અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 18 બોટલ કિંમત રૂપિયા 20,620 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો..

Related Articles

Total Website visit

1,624,963

TRENDING NOW