Tuesday, August 11, 2026

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના સ્થાપક દેવેનભાઈ રબારીનો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના સ્થાપક દેવેનભાઈ રબારીનો આજે જન્મદિવસ

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર તથા સમાજસેવક દેવેનભાઈ રબારીનો આજે જન્મદિવસ છે. તા.27 ડિસેમ્બર 1984ના રોજ જન્મેલા દેવેનભાઈ આજે જીવનના 39 વર્ષ પૂર્ણ કરીને 40માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. દેશભક્તિ અને સમાજસેવાની ચાહનાને પગલે તેઓ પોલીસ વિભાગમાં જોડાયા હતા. મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ સંસ્થાના માધ્યમથી અનેકવિધ સેવાકાર્યો તેઓ કરી રહ્યા છે. તહેવારો અને જન્મદિવસ પ્રસંગની પ્રેરણાદાયી ઉજવણી, વિવિધ સમાજ ઉપયોગી કાર્યો તેઓ કરી રહ્યા છે. ત્યારે તેમના જન્મદિવસ નિમિત્તે રાજકીય-સામાજીક આગેવાનો તથા સગા-સંબધીઓ અને બહોળા મિત્ર વર્તુળ તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

Related Articles

Total Website visit

1,624,962

TRENDING NOW