Monday, June 8, 2026

સામાકાંઠા વિસ્તારની ખોડિયાર સોસાયટીમાંથી પતા પ્રેમીઓને પકડી પાડતી બી ડિવિઝન પોલીસ

Advertisement
Advertisement
Advertisement

સામાકાંઠા વિસ્તારની ખોડિયાર સોસાયટીમાંથી પતા પ્રેમીઓને પકડી પાડતી બી ડિવિઝન પોલીસ

આ અંગે મળતી માહિતી મુજબ બી ડિવિઝન પોલીસ દ્વારા સામા કાંઠાના ઇન્દિરા નગર વિસ્તારના ખોડીયાર સોસાયટીમાંથી જુગાર રમતા ઈશમોને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસને ખાનગી રહે બાકી મળી હોય કે ખોડીયાર સોસાયટીના રહેણાક મકાનની બાજુમાં અમુક ઈસમો પતે રમતા હોય ત્યારે પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે હકીકત વાળી જગ્યા પરથી આરોપી
(૧)ભરતભાઈ કરશનભાઈ ગેડાણી
(૨)અલ્પેશભાઈ પ્રેમજીભાઈ થરેશા
(૩)યોગેશભાઈ વીક્રમભાઈ ધોળકીયા
(૪)હીરેનભાઈ વીક્રમભાઈ ધોળકીયા
(૫) રવીભાઈ પીતાબરભાઈ લોદરીયા
પતે રમતા મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે ઉપરાંત તેમની પાસેથી રોકડા રૂપીયા-૧૨૭૦૦/- કબજે કરવામાં આવ્યા છે.

Related Articles

Total Website visit

1,607,876

TRENDING NOW