Sunday, August 2, 2026

શનાળા રોડ પર મહેશ હોટલ સામે થી બાઈકની ચોરી.

Advertisement
Advertisement
Advertisement

શનાળા રોડ પર મહેશ હોટલ સામે થી બાઈકની ચોરી.

મોરબી ના શનાળા રોડ પર આવેલ મહેશ હોટલ સામે કાયાજી પ્લોટમાં રહેતા યુવકનું બાઈક ચોરાયું. ત્યારે આ અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ ઉપર મહેશ હોટેલ સામેથી કાયાજી પ્લોટમાં રહેતા મલયભાઈ સુધીરભાઈ ભગલાણીનું 20 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો ચોર ઇસમ ચોરી જતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

Related Articles

Total Website visit

1,624,228

TRENDING NOW