Tuesday, June 23, 2026

વિસિપરા ના શખ્શની દેશી દારૂની ભઠ્ઠી માળિયા તાલુકામાથી ઝડપાઇ.

Advertisement
Advertisement
Advertisement

વિસિપરા ના શખ્શની દેશી દારૂની ભઠ્ઠી માળિયા તાલુકામાથી ઝડપાઇ.

વિસિપરા માં રહેતા એક ઈસમની વિદેશી દારૂની ભઠ્ઠી માળિયા ના નવગામથી મેઘપર જવાના રસ્તા પરથી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ માળીયા મિયાણા પોલીસ ટીમે નવગામથી મેઘપર જવાના રસ્તે નદી કાંઠેથી મોરબી વિશિપરામા રહેતા સંજય પોપટભાઈ ભોજવીયાની દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઉપર દરોડો પાડી ઠંડો, ગરમ આથો, દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો સહિત રૂપિયા 1000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળતા ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ અન્વયે ગુન્હો નોંધવામાં આવ્યો છે.

Related Articles

Total Website visit

1,609,087

TRENDING NOW