Sunday, June 21, 2026

વાંકાનેર શહેરમાં ગાળો બોલવાની ના પાડતાં ૩ ઈસમોએ કર્યો વૃદ્ધ પર હુમલો.

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર શહેરમાં ગાળો બોલવાની ના પાડતાં ૩ ઈસમોએ કર્યો વૃદ્ધ પર હુમલો.

વાંકાનેર શહેરમાં પેડક વિસ્તારમાં રહેતા જેરામભાઈ જીવાભાઈ વોરા ઉ.65 નામના વૃદ્ધના પુત્રને અગાઉ પાડોશી સાથે ઝઘડો થયો હોય જે બાબતનો ખાર રાખી કારણ વગર આરોપી રમેશભાઈ હરિભાઈ વોરા, કિશોરભાઈ રમેશભાઈ વોરા અને ભરતભાઇ રમેશભાઈ વોરાએ ઘર પાસે નીકળે ત્યારે ગાળો આપતા હોય જેરામભાઈએ ગાળો આપવાની ના પાડતા ત્રણેય પિતા પુત્રોએ હુમલો કરી જેરામભાઈને લાકડી વડે માર મારતા પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને ત્રણેય પિતા પુત્રો વિરુદ્ધ સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Related Articles

Total Website visit

1,608,933

TRENDING NOW