Wednesday, August 5, 2026

વાંકાનેર :- ભાટીયા સોસાયટી માં જુગારીઓ પર પોલીસની રેઇડ.

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર :- ભાટીયા સોસાયટી માં જુગારીઓ પર પોલીસની રેઇડ.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ દ્વારા વાંકાનેર ટાઉન વિસ્તારમાં આવેલ ભાટીયા સોસાયટીમાં આવેલ શારદા સ્કુલ વાળી શેરીમા રેઇડ કરવામાં આવી હતી જ્યાં જુગાર રમતા આરોપી
(૧) ક્રીપાલદાન જશુદાન બારહટ
(૨) રફીકભાઇ કરમાણીભાઈ પંજવાણી
(૩)ગુલાબભાઈ વશીમભાઈ શેરસીયા
(૪) જયેશભાઈ હકાભાઈ માલણ
જુગાર રમતા મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી ઉપરાંત તેમની પાસેથી રોકડા રૂ.૧૫,૬૮૦/- કબ્જે કરવામાં આવ્યા છે.

Related Articles

Total Website visit

1,624,630

TRENDING NOW