Monday, June 8, 2026

વાંકાનેર નવાપુરા પુલના છેડે જુગારીઓ ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર નવાપુરા પુલના છેડે જુગારીઓ ઝડપાયા.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ દ્વારા વાંકાનેર ટાઉનમાં આવેલ નવાપુરા પુલના છેડે રેઇડ કરવામાં આવી હતી. જ્યાં હાજરમાં જુગાર રમતા પત્તપ્રેમી
(૧) પ્રતાપભાઇ જેન્તીભાઈ કડિવાર
(૨) કમલભાઇ બાલજીભાઈ કડિવાર
(૩) કિશોરભાઇ શાંતિલાલ કડિવાર
(૪) સાગરભાઇ પરબતભાઈ કડિવાર
(૫) દશરથભાઇ ધીરૂભાઈ કડિવાર
(૬) રાજુભાઇ જયંતીભાઈ કડિવાર
(૭) દિપકભાઇ કનુભાઈ કડિવાર
(૮) કિશનભાઇ જેન્તીભાઈ કડિવાર
(૯) પ્રફુલભાઇ વજાભાઈ ચારોલીયા રહે બધા વાંકાનેર વાળા મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે ઉપરાંત તેમની પાસે થી રોકડા રૂ.૧૫૬૬૦/- કબ્જે કરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,607,858

TRENDING NOW