Friday, July 3, 2026

વાંકાનેર ઢુવા રેલવે ફાટક પર ટ્રેન નીચે આવુ જતા યુવકનું મોત

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર ઢુવા રેલવે ફાટક પર ટ્રેન નીચે આવુ જતા યુવકનું મોત

વાંકાનેર: ઢુવા રેલવે ફાટક ઉપર ટ્રેન નીચે આવી જતા યુવકનું મોત નિપજ્યું હતું

પ્રાપ્ત માહિતી મુજબ નારાયણ ગાગરાઇ ઉ.વ.૧૮ રહે. હાલ અમૃત સીરામીક ઢુવા લેબર કવાર્ટર તા. વાંકાનેર જી. મોરબી મુળ રહે. સેડલેબીન્જા કુમારડુંગી જી. પચ્છીમ સિંહભુમ (ઝારખંડ) તેઓ કોઇપ્ણ કારણોસર ઢુવા રેલવે ફાટક ઉપર ટ્રેનમાં આવી જતા ગંભીર ઇજાઓ થતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,610,803

TRENDING NOW