Sunday, June 21, 2026

વાંકાનેરની વરડુસર ચોકડી નજીક તીનપત્તીનો જુગાર રમતા ત્રણ શકુની ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરની વરડુસર ચોકડી નજીક તીનપત્તીનો જુગાર રમતા ત્રણ શકુની ઝડપાયા

વાંકાનેર: વાંકાનેરની વરડુસર ચોકડી નજીક હમીરભાઇ ગોવીંદભાઇ ડાભીની ચા-પાણીની દુકાનની બાજુમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને વાંકાનેર તાલુકા પોલીસે પકડી પાડેલ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેરની વરડુસર ચોકડી નજીક હમીરભાઇ ગોવીંદભાઇ ડાભીની ચા-પાણીની દુકાનની બાજુમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી ભરતભાઇ ધરમશીભાઇ વીંઝવાડીયા, નાથાભાઇ લક્ષ્મણભાઇ ડોડીયા અને ભાવુભાઇ ઉર્ફે કુકાભાઇ પ્રભુભાઇ સેવારીયાને રોકડા રૂપીયા ૧૩,૮૦૦ના મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકા પોલીસે પકડી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Total Website visit

1,608,933

TRENDING NOW