Monday, June 22, 2026

વાંકાનેરના નવાપરા વિસ્તાર માંથી જુગાર રમતા ત્રણ ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરના નવાપરા વિસ્તાર માંથી જુગાર રમતા ત્રણ ઝડપાયા.

વાંકાનેર સિટી પોલીસે નવાપરા વિસ્તારમાં આવેલ પેટ્રોલપંપ પાછળ જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા હતા ત્યારે પોલીસ દ્વારા તેમના વિરૂદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસે બાતમીને આધારે નવાપરા વિસ્તારમાં આવેલ પેટ્રોલપંપ પાછળ જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી અકરમ દાઉદભાઈ બૈજાણી, સંજય નાઝાભાઈ મૂંધવા અને લાલજી રામેશ્વરભાઈ ચાકરે નામના શખ્સને રોકડા રૂપિયા 3500 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,609,056

TRENDING NOW