Monday, June 15, 2026

લોહાણાપરા માંથી દેશીદારૂ બનાવવાનો ગોળ અને ઇસ્ટ નો જથ્થો ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

લોહાણાપરા માંથી દેશીદારૂ બનાવવાનો ગોળ અને ઇસ્ટ નો જથ્થો ઝડપાયો.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે લોહાણાપરામા દરોડો પાડી દેશી દારૂ બનાવવાનો અખાદ્ય ગોળ અને આથો લાવવા માટે ઉપયોગમાં લેવાતા ઇસ્ટના જથ્થા સાથે એક વેપારીને અટકાયતમાં લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

ત્યારે આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે લોહાણાપરામા દરોડો પાડી રાજેશભાઈ ધીરજલાલ મીરાણી નામના શખ્સને ઝડપી લઈ આરોપીના કબ્જામાથી 11 ડબ્બા અખાદ્ય ગોળ, આથો લાવવા માટે ઉપયોગમાં લેવાતા ઇસ્ટના 11 લાટા સહિત 3300નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,608,461

TRENDING NOW