Monday, August 3, 2026

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મોરબી જિલ્લાના પ્રવાસે

Advertisement
Advertisement
Advertisement

મોરબી : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મોરબી જિલ્લાના એકદિવસીય પ્રવાસે આવી રહ્યા છે. રાજ્યપાલની ઉપસ્થિતિમાં સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી જન આંદોલન (ગુજરાત રાજ્ય) અને શ્રી નંદનવન નર્મદા સિંચાઈ સહકારી મંડળી વેગડવાવ, તાલુકો હળવદ દ્વારા પ્રાકૃતિક કૃષિ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. હળવદ માર્કેટયાર્ડ ખાતે તા.૨૬/૦૯/૨૦૨૧ રવિવારના સવારે ૦૯:૦૦ કલાકે આ કૃષિ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.

Related Articles

Total Website visit

1,624,329

TRENDING NOW