Thursday, March 12, 2026

રાજકોટના ખીરસરા ના છાપરા ગામે તાલુકા કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું

Advertisement
Advertisement
Advertisement

રાજકોટ ખીરસરા માં આવેલા છાપરા ગામ મા તા.૩૦-૬-૨૦૨૪ ના રોજ નરેન્દ્ર મોદી વિકાસ મિશન(ચલો ગાવ કી ઔર)ના એવા અમારા શ્રી જયસુખભાઈ સોંદરવા (લોધિકા તાલુકા યુવા પ્રમુખ) ના કાર્યાલય નુ ઉધઘાટન કરવામાં આવ્યું તેમાં દિલ્હી થી આવેલા (રાષ્ટ્રીય અધ્યક્ષ) શ્રી વિનોદ કુમાર વિદ્યાર્થી જી, સંતોષ કુમારજી – સુરત (રાષ્ટ્રીય સચિવ ), પિયુષ રંજનસિંહ – સુરત (IT cell અધ્યક્ષ), જેઠાભાઈ સોંદરવા(લોધિકા તાલુકા SC પ્રમુખ) , શ્રીમતી મીનાબેન સરવૈયા(ગુજરાત પ્રદેશ પ્રમુખ),ગીતાબેન પરમાર(રાજકોટ શહેર પ્રમુખ), શીતલ બેન ડાભી(રાજકોટ શહેર ઉપપ્રમુખ) તમામ ની હસ્તે ઉધઘાટન કરવામાં આવ્યું.

Related Articles

Total Website visit

1,595,503

TRENDING NOW