Saturday, June 20, 2026

રમાબાઈ આંબેડકર જયંતિ નિમિત્તે નિશુલ્ક મહિલા મેડિકલ કેમ્પ યોજાશે

Advertisement
Advertisement
Advertisement

રમાબાઈ આંબેડકર જયંતિ નિમિત્તે નિશુલ્ક મહિલા મેડિકલ કેમ્પ યોજાશે

ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત મોરચા પ્રમુખ ગૌતમભાઈ ગેડીયા ની સૂચના અનુસાર મોરબી જિલ્લા ભાજપ અનુ સૂચિતજાતિ મોરચા અને મેડિકલ સેલ ના સંયુક્ત ઉપક્રમે ભારત રત્ન ડો બાબાસાહેબ આંબેડકર ના ધર્મ પત્ની ત્યાગ મૂર્તિ મા રમાબાઈ આંબેડકર જયંતિ નિમિત્તે નિશુલ્ક *મહિલા મેડિકલ કેમ્પ તારીખ : ૦૭/૦૨/૨૪, બુધવારે બપોરે : 1:૦૦ થી ૫:૦૦, દરમિયાન
ડૉ. વિજય ગઢીયા
ડૉ. ચેતન અઘરા
ડૉ. હિતેશ પટેલ
ડૉ. આશિષ ત્રીવેદી
ડૉ. ભાવનાબેન જોશી
સબ જેલ ની સામે
વણકર વાસ
અમૃતમ હોસ્પિટલ
મોરબી

ખાતે મેડિકલ કેમ્પ આયોજન કરવામાં આવેલ છે આ કેમ્પ મહિલા સગર્ભા બહેનો ગાયનેક ની સારવાર થશે

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસા બેન પારઘી મોરબી માળીયા ધારાસભ્ય શ્રી કાંતિલાલ અમૃતિયા મોરબી જિલ્લા પંચાયત કમલા બેન અશોક ભાઈ ચાવડા
મોરબી જિલ્લાભાજ પ્રમુખ રણછોડભાઈ દલવાડી મોરબી શહેર ભાજ પ્રમુખ લાખાભાઈ જરિયા શ્રી બાબુભાઈ પરમાર પ્રમુખ અનુસૂચિત જાતિ મોરચા,
મહામંત્રી balvant sanariya
નરેન્દ્ર ભાઈ સોલંકી તેમજ , તાલુકા શહેર મંડળ તેમજ ટીમ, ચૂંટાયેલા પ્રતિનિધિ ઓ, તમામ મોરચા અને હોદ્દેદારશ્રીઓ, સક્રિય સદસ્યો અને કાર્યક્તાઓ તેમજ શુભેચ્છકો સર્વેને આ મેડિકલ કેમ્પમાં ઉપસ્થિત રહેવા અને આ કેમ્પનો લાભ વધુમાં વધુ મહિલાઓ લઈ શકે તે માટે જરુરી પ્રયત્નો કરવા અનુરોધ છે
સંપર્ક નીતાબેન પરમાર
8866322463
વનીતાબેન પરમાર
7359400274
પૂર્વ કાઉન્સિલ ભાનુબેન નગવાડીયા
6351295257

મોરબી જિલ્લા મહિલા મોરચા પ્રમુખ ભાવના બેન અને ટીમ હાજરી આપશે

Related Articles

Total Website visit

1,608,807

TRENDING NOW