Saturday, June 20, 2026

ઓખા શહેરના આરંભડા ગામે શાળા મંજૂર થઈ.

Advertisement
Advertisement
Advertisement

નવી સરકારી હાઇસ્કુલ ૨૦૨૪ માં દ્વારકા તાલુકા ના ભીમરાણા શાળા UDISE Code 2490204601 ગામે ઓખા શહેર ના આરંભડા શાળા UDISE Code 249020 વિસ્તારમાં મંજૂર થયેલ છે ભીમરાણા ગામ ના , આરંભડા અને સુરજકરાડી વિસ્તારના ગરીબ માં બાપ ના વિદ્યાર્થીઓને સરકારી હાઈસ્કૂલનો લાભ મળે લોકહિત શિક્ષણને લગતી રજૂઆતો તારીખ:૧-૧-૨૦૨૩ કરેલ ભીમરાણા ગામ માટે દ્વારકા તાલુકાના પૂર્વ મહામંત્રી શ્રી રાજેન્દ્ર પરમાર કરેલ ,જયારે ઓખા શહેર ના આરંભડા સુરજકરાડી માટે સરકારી હાઇ સ્કૂલ માટે ઓખાશહેર મહામંત્રીશ્રી આલાભા માણેક કરેલ તે ધ્યાને લઈને મુખ્યમંત્રી શ્રી,અને શિક્ષણ મંત્રીશ્રી,ગુજરાત સરકાર, સાંસદ શ્રી જામનગર, 82 દ્વારકાના ધારાસભ્ય શ્રી પબુભા માણેક અમારી રજૂઆત ધ્યાને લઈને સરકારી હાઈસ્કૂલ મંજૂર કરવા બદલ વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ તરફથી ખુબ ખુબ આભાર માનવામાં આવે છે

Related Articles

Total Website visit

1,608,772

TRENDING NOW