Sunday, June 28, 2026

રંગપર ગામની સીમમાં વરલી રમતો રમાડતો એક ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

રંગપર ગામની સીમમાં વરલી રમતો રમાડતો એક ઝડપાયો.

મોરબીના રંગપર ગામની સીમમાં એક શખ્સ વરલી રમતો રમાડતો મડી આવ્યો હતો. ત્યારે તેમના વિરૂદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં સત્યમ કાંટા પાસેથી તાલુકા પોલીસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા રમાડતા અરવિંદ ઉર્ફે કારો ચંદુભાઈ અઘારીયા નામના શખ્સને ઝડપી લઈ રોકડા રૂપિયા 150 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,609,612

TRENDING NOW