Monday, June 15, 2026

રંગપર ગામની સીમમાંથી દેશી દારૂના જથ્થા સાથે બે ઇસમ ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં દેશી દારૂના જથ્થા સાથે બે ઇસમને પોલીસે ઝડપી લીધા છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાન રંગપર ગામની સીમમાંથી આરોપી સાગર ઉર્ફે ડોક્ટર રાજેશભાઈ કુકાવા (રહે વિદ્યુતનગર મોરબી ૦૨) અને ઉમેશ લોકચંદ ચંદાણી (રહે વિસીપરા મોરબી ૦૨) એમ બે આરોપીને ઝડપી દેશી દારૂ ૧૫૦ લીટર (કિં.રૂ.૩૦૦૦)નો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,458

TRENDING NOW