Wednesday, June 17, 2026

યુવા શિક્ષક અને ગ્રાહક સુરક્ષા મંડળના કારોબારી સદસ્ય શ્રી રાજલભાઈ અઘારાનો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement

ટંકારા તાલુકાના નસીતપરના વતની યુવા શિક્ષક એવા રાજલભાઈ અઘારાનો આજે જન્મદિવસ છે.
તેઓ શિક્ષકની સાથોસાથ M24 NEWS ના પત્રકાર છે. હાલ તેઓ ગ્રાહક સુરક્ષા મંડળ ટંકારામાં કારોબારી સદસ્ય તરીકે પણ પોતાની સેવા આપી રહ્યા છે. હાલમાં તેઓ મોરબીની શાળામાં પોતાની જવાબદારી સંભાળી રહ્યા છે.

તેઓ હર હંમેશા સમાજ સેવાના અને ગૌ સેવાના કાર્યોમા અગ્રેસર હોય છે , ખેડૂતોના પ્રશ્નોને વાચા આપે છે .છેલ્લા ૮ વર્ષથી તેઓ શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે . રાજલભાઈ જે ક્ષેત્રે હોય ત્યાં થી શક્ય હોય તે રીતે લોકોને ઉપયોગી થવું અને સકારાત્મક વલણ રાખવુ એવો જીવનમંત્ર ધરાવતા એવા રાજલ અઘારાના જન્મદિવસના અવસરે સગા સંબંધી મિત્રવર્ગ અને શુભેચ્છકો તરફથી તેમના મોબાઈલ નંબર ૯૭૨૩૫ ૧૨૪૨૧ શુભકામનાઓનો ધોધ વરસી રહ્યો છે…

Related Articles

Total Website visit

1,608,541

TRENDING NOW