Tuesday, June 16, 2026

મોરબી રાજપર રોડ પર પ્રભુનગર સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ પતા પ્રેમી ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી રાજપર રોડ પર પ્રભુનગર સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ પતા પ્રેમી ઝડપાયા

બનાવની મળતી માહિતી અનુસાર મોરબી સીટી . એ .ડીવી. પોલીસ પેટ્રોલિંગ હોઈ દરમ્યાન મોરબીના રાજપર રોડ પર પાંચ પત્તા પ્રેમી જુગારની મેહફીલ માણિ રહ્યા હતા મોરબી સીટી એ. ડી.વી પોલીસે રેડ કરતા તીન પતિનો જુગાર રમતા ઝડપી પડ્યા જેમાં જીતેશ ભાઈ નાથાભાઈ ઝાલા રહે વરિયા સોસાયટી કામધેનુ પાસે, ( 2 ) વિક્રમ ભુપત ભાઈ રાઠોડ રહે સનાળા રોડ ( 3 ) પ્રકાશ પ્રતાપ ભાઈ ચારોલ સમર્પણ હોસ્પિટલ વિપુલનગર પાછળ મોરબી 2 ( 4 ) જગદીશ ભાઈ ઉર્ફે બલી મહેશ ભાઈ ડાંગર રહે આનંદ નગર મોરબી ( 5 ) જગાભાઈ વિરમ રાઠોડ રહે સનાળા રોડ મોરબી વાળાને જુગારક રમતા ઝડપી જુગાર ધારા એક્ટ મુજબ મોરબી સીટી એ દીવી પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે

Related Articles

Total Website visit

1,608,471

TRENDING NOW