Saturday, June 6, 2026

મોરબી: મેક્ષ ગ્રેનાઇટ કારખાનામાં કામ કરતી વેળાએ મશીનના પટ્ટામાં આવી જતાં યુવાનનું મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ઊંચી માંડલ ગામે આવેલ મેક્ષ ગ્રેનાઇટ કારખાનામાં મશીનના પટ્ટામાં શ્રમિક આવી જતાં મોત નિપજ્યું હતું. આ અંગે મોરબી તાલુકા પોલીસ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબીના ઊંચી માંડલ ગામે આવેલ મેક્ષ ગ્રેનાઇટ કારખાનામાં કામ કરતી વેળાએ ભુરૂભાઇ રડીયાભાઇ વાતકલા (ઉ.વ.22) નામના યુવાન મશીનના પટ્ટામાં આવી જતાં તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,759

TRENDING NOW