Sunday, June 7, 2026

મોરબી: બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા સાથે ખજુરભાઈની મુલાકાત

Advertisement
Advertisement
Advertisement

મોરબી: બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા સાથે ખજુરભાઈની મુલાકાત

મોરબી: ગુજરાતમાં ગરીબોના બેલી કહેવા હોય તો કહી શકી તેવા નીતિનભાઇ જાની ઉર્ફે ખજુરભાઈના નામથી દુનીયા ભરમા પ્રખ્યાત બનેલ છે. નીતિનભાઇ જાની ફરી આજે મોરબી આવ્યા હતા. ખજૂરભાઈ બાંધકામ સમિતિના ચેરમેનને અજયભાઈ લોરીયાના પરમ મિત્ર છે. ‘સેવા એજ સંપત્તિ ‘ ફાઉન્ડેશન – શનાળા રોડ પર અજયભાઈ લોરીયાનુ કાર્યાલય આવેલુ છે ત્યા જઈન ખજુરભાઈ દ્વારા અજયભાઈ સાથે મુલાકાત દરમિયાન વાર્તાલાપ કરેલ છે.

Related Articles

Total Website visit

1,607,827

TRENDING NOW