Sunday, June 28, 2026

મોરબી ના વિશિપરા વિસ્તારમાંથી પત્તા રમતા બે મહિલા સહિત ત્રણ ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

મોરબી ના વિશિપરા વિસ્તારમાંથી પત્તા રમતા બે મહિલા સહિત ત્રણ ઝડપાયા.

મોરબીના વિશિપરા વિસ્તારના મેઇન રોડ ઉપર જાહેરમાં પત્તા રમતા બે મહિલા સહિત ત્રણને ઝડપી પાડવામાં આવ્યા છે.

ત્યારે આ અંગે જાણવા મળતી વિગતો મુજબ સીટી બી ડિવિઝન પોલીસે જુગારના પ્રથમ દરોડામાં વિશિપરા મેઈન રોડ ઉપર જાહેરમાં પત્તા રમતા અબ્દુલભાઇ રહીમભાઇ ભટ્ટી, હનીફાબેન હુશેનભાઇ સેડાત અને હનીફાબેન ઉર્ફે હુબાબેન જાકમભાઇ ભટ્ટીને તીનપતિ રમતા પકડી પાડી રોકડા રૂપિયા 2400 કબ્જે કરી જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,609,625

TRENDING NOW