Monday, June 22, 2026

મોરબી ના રવાપર રોડની સદગુરુ સોસાયટીના રહેણાંક મકાન માંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો.

Advertisement
Advertisement
Advertisement

મોરબી ના રવાપર રોડની સદગુરુ સોસાયટીના રહેણાંક મકાન માંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો.

મોરબીના રવાપર રોડ સદગુરુ સોસાયટી -૦૧ માં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૨૨ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ પર સદગુરુ સોસાયટી -૦૧ ક્રિષ્ના સ્કુલ પહેલા રહેતા આરોપી ભરતભાઈ ઉર્ફે બી.કે. કાનજીભાઇ ચાવડાએ પોતાનાં કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૨ કિં રૂ. ૮૨૫૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,998

TRENDING NOW