Monday, June 22, 2026

મોરબી સિવિલ હોસ્પિટલના ગેટ નજીક નોટ નંબરીનો જુગાર રમતા બે ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

મોરબી સિવિલ હોસ્પિટલના ગેટ નજીક નોટ નંબરીનો જુગાર રમતા બે ઝડપાયા.

મોરબીની સિવિલ હોસ્પિટલના ગેઈટ પાસે નોટ નંબરીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીની સિવિલ હોસ્પિટલના ગેઈટ પાસે નોટ નંબરીનો જુગાર રમતા આરોપી અકરમ હશનભાઈ સોલંકી ઉ.વ.૨૫ રહે.મોરબી સીપાઈવાસ શેરી નં-૨ મોરબી-૧ તથા સુભાષભાઈ પ્રભુદાસભાઈ મીરાણી ઉ.વ.૭૧ ધંધો ફ્રુટની લારી રહે.મોરબી- પ્રધાનમંત્રી આવાસા યોજના બ-૧૨ ૨૦૪ ૨૫ વારીયા પાસે મોરબી વાળાને રોકડ રકમ રૂ.૧૧૫૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,974

TRENDING NOW