Thursday, June 18, 2026

મોરબી ના ટીંબડી ગામની સીમ પાસે જાહેરમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓ ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

મોરબી ના ટીંબડી ગામની સીમ પાસે જાહેરમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓ ઝડપાયા.

મોરબી તાલુકાના ટીંબડી ગામની સીમમાં સુપ્રિમ પેપરમીલ કારખાના પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને મોરબી તાલુકા તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ટીંબડી ગામની સીમમાં સુપ્રિમ પેપરમીલ કારખાના પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા અજીતકુમાર સંતોષકુમાર રાજપુત, હરીશચંદ્ર શ્રીધનીરામ રાજપુત, ભુપેન્દ્રકુમાર પ્રતાપસિંગ રાજપુત, અંકિતકુમાર મોહનસિંગ રાજપુત, અવધેશકુમાર અચ્છેલાલ રાજપુત, પ્રાણસુ મહેશચંદ્ર રાજપુત રહે. બધા હાલ-સુપ્રિમ પેપરમીલ, ટીંબડી ગામની સીમ, તા.જી.મોરબી વાળા ને રોકડ રકમ રૂ.૪૩૭૧ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,615

TRENDING NOW