Friday, August 14, 2026

મોરબી તાલુકા શાળા નંબર -૧ ખાતે વાલી મિટિંગ નું આયોજન

Advertisement
Advertisement
Advertisement

આજ રોજ તારીખ :- 06/12/2023 ના રોજ તાલુકા શાળા નંબર 1 મોરબી ખાતે વાલી મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.આશરે 130થી વધું વાલીઓએ આ વાલી સંમેલન માં હાજરી આપેલ.શાળાના આચાર્યશ્રી સુભાષભાઈ ખાંભરા તેમજ શાળાનાં શિક્ષકો ભાવેશભાઈ બાવરવા, ભાવેશભાઈ બોરીચા, હરદેવભાઈ ડાંગર, વંદનાબેન ઠોરીયા, તૃપ્તિબેન પુજારા, પ્રજ્ઞાબેન ફુલતરીયા,હિતાબેન અઘેરા દ્વારા વાલી સંમેલન માં બાળકોની નીયમીત હાજરી, સ્વચ્છતા, આરોગ્ય,શિક્ષણ, નૈતિક મૂલ્યો,સુટેવ,સિસ્ત,સલામતી જેવા વિવિધ મુદ્દાઓ ની ચર્ચા કરવામાં આવી.વાલીઓની હાજરી માટે તમામ સ્ટાફે આભાર વ્યક્ત કર્યો.

Related Articles

Total Website visit

1,625,269

TRENDING NOW