Sunday, August 2, 2026

મોરબી તાલુકા યુવા ભાજપ પ્રમુખે મોરબી જિલ્લાના સમરસ ગામને શુભેચ્છા પાઠવી

Advertisement
Advertisement
Advertisement

મોરબી જીલ્લામાં યોજાનાર ગ્રામ પંચાયત ચુંટણી પૂર્વે અનેક ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે. ત્યારે મોરબી તાલુકા યુવા ભાજપ પ્રમુખ નિતેશભાઈ બાવરવાએ સમરસ ગામના સરપંચ અને દરેક સભ્યને અભિનંદન પાઠવ્યા છે.

મોરબી તાલુકા યુવા ભાજપ પ્રમુખ નિતેશભાઈ બાવરવાએ જણાવ્યું છે કે, લોકશાહી મહાપર્વમાં જાહેર થયેલ સમરસ ગ્રામ પંચાયતના સરપંચ અને તેની પૂરી ટીમ પૂરી નિષ્ઠાથી કામ કરી ગામના વિકાસમાં ભાગીદાર બને અને સરકારની યોજનાઓ પૂર્ણ રીતે સાકાર કરે સાથે ગામોને સ્વચ્છ, સુંદર અને વિકાસશીલ બનાવે તેવી આશા સાથે અભિનંદન પાઠવું છું.

Related Articles

Total Website visit

1,624,228

TRENDING NOW