Friday, June 26, 2026

મોરબી જિલ્લા નો તરણેતર લોકમેળા માં પશુ પ્રદર્શન હરીફાઈ માં તૃતીય નંબર

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લા નો તરણેતર લોકમેળા માં પશુ પ્રદર્શન હરીફાઈ માં તૃતીય નંબર

મોરબી જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા ગીર ગાય માં વોડકી વિભાગ માંથી બંધુનગર ના ત્રિગુણભાઈ નાગજીભાઈ કૈલા ની ક્રિષ્ના નામની 21 મહિના ની વાછડી ને મોકલી હતી જેને ગુજરાત રાજ્ય પશુપાલન વિભાગ દ્વારા તૃતીય નંબર મેળવેલ છે. ઉલ્લેખનીય છે કે ત્રિગુણભાઈ ખુદ ઘણા સમય થી ગીર ગાય ના સંવર્ધન માટે પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે આજ તેની જ ક્રિષ્ના નામની વાછડી લાખણીયા નામ ના ઉત્તમ ગીર ખૂંટ થી કુત્રિમ બીજદાન કરાવી અને એક ઉત્તમ ગીર નશલ પેદા કરી પશુપાલકો ને એક દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે

Related Articles

Total Website visit

1,609,469

TRENDING NOW