અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા મોરબી જિલ્લા
આજ રોજ અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા મોરબી જિલ્લા ના અધ્યક્ષ ડો.કિશોરદાન બારહટ નું મોરબી ચારણ સમાજ અને અખિલ ભારતીય ચારણ સમાજ દ્વારા ચારણી સાહિત્ય સંશોધન સંસ્થાન દ્વારા 11 મેં ના રોજ સન્માન કરવા માં આવ્યું હતું તે અનુસંધાને અખિલ ભારતીય ચારણ મહાસભા ના અગ્રણી પ્રભાતદાન બારહટ (નિવૃત એડી.કલેકટર) પ્રફુલદાન બારહટ,દિનેશભા ગુઢડા, રમેશભા સોયા, વિજયભા રતન,કિરીટદાન બારહટ, હરદેવદાન બારહટ,જયદીપદાન મિશણ,ઇસુદાન દેવકા જેવા સમાજ ના અગ્રણીઓ દ્વારા ડો.કિશોરદાન બારહટ નું હરિરસ ,શાલ,અને પુષ્પગુચ્છ થી સન્માન અને અભિવાદન કરાયું





