Monday, June 8, 2026

ડેમી -૨ માં પડી જતાં ટંકારા ના યુવકનું મોત.

Advertisement
Advertisement
Advertisement

ડેમી -૨ માં પડી જતાં ટંકારા ના યુવકનું મોત.

નસીતપર ગામે આવેલ ડેમી -૨ ના પાણીમાં અગમ્ય કારણોસર પડી જતાં ટંકારાના યુવકનું મોત નિપજ્યું હતું. ત્યારે આ અંગે પોલીસે અકસ્માતે મૃત્યુનોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ અતુલભાઇ ઉર્ફે વિજયભાઇ બટુકભાઇ ચાવડા ઉ.વ-૩૫ રહે-ઉગમણા નાકા ટંકારા વાળો ગત તા-૧૮/૦૬/૨૦૨૩ ના રોજ નસીતપર ગામમા આવેલ ડેમી-૨ ના પાણીમા કોઇ કારણોસર ડુબી જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,860

TRENDING NOW