Wednesday, June 24, 2026

મોરબી: ચારણ મહાત્મા પુ.ઈશરદાસજી બારહટના 457મા મહાપ્રયાણ દિવસે હરિરસ/દેવિયાણ ના પાઠ યોજાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી: ચારણ મહાત્મા પુ.ઈશરદાસજી બારહટના 457મા મહાપ્રયાણ દિવસે હરિરસ/દેવિયાણ ના પાઠ યોજાશે
અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા યુવા મોરબી દ્વારા ચારણ મહાત્મા ‘ઈશરા સો પરમેશ્ર્વરા’ પુ.ઈશરદાસજી બારહટ ના 457મા મહાપ્રયાણ દિવસે આગામી રામનવમી-ઈશરનવમી તા.30/3/2023 ગુરુવાર ના રોજ સાંજે 4:30 કલાકે પુ.ઈશરદાસજી રચિત હરિરસ અને દેવિયાણ ના પાઠ શ્રીપ્રિયાંશીબા હરદેવદાન બારહટ ના આંગણે ઈશર, ગાયત્રીનગર શેરીનં7, વાવડીરોડ મોરબી ખાતે યોજાશે.હરિરસ પાઠ પુર્ણ થયે
સૌ માતૃશક્તિઓ માટે અલ્પાહાર- પ્રસાદની વ્યવસ્થા કરાઈ છે. આ ઈશરવંદના કાર્યક્રમમા પધારવા સૌ ચારણ માતૃશક્તિઓને મહિલા અધ્યક્ષ નાનબાઈ મારૂ, તાલુકા અધ્યક્ષ નયનાબા બારહટ, પ્રવક્તા ભુમિબેન નાંદણ દ્વારા સ્નેહ આમંત્રણ પાઠવવામા આવે છે. કાર્યક્રમને સફળ બનાવા મોરબી ચારણ મહાસભા અધ્યક્ષ ડૉ.કિશોરદાન ગઢવી, દિનેશભા ગુઢડા, વિજયભા રતન, રમેશભા સોયા, જયદીપ મિસણ, મેહુલભા ખાત્રા સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

Related Articles

Total Website visit

1,609,255

TRENDING NOW