Sunday, June 7, 2026

મોરબી:વાવડી રોડ પર કારીયા સોસાયટીમાં ઈંગ્લીશ દારૂની 10 બોટલ સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી: મોરબીના વાવડી રોડ પર આવેલ કારીયા સોસાયટીમાં રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂની ૧૦ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમે પકડી પાડેલ છે.

મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલ કારીયા સોસાયટી રામદેવપીરનાં મંદીરવાળી શેરીમાં રહેતા આરોપી મનીષભાઈ દેવકરણભાઈ ખાણધર (ઉ.વ.૩૦)નાં રહેણાંક મકાનમાંથીં ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-10 (કીં.રૂ.૧૦,૦૦૦) નાં મુદામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Related Articles

Total Website visit

1,607,807

TRENDING NOW