Saturday, June 13, 2026

મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા સેવાકાર્યો બદલ સિમ્પોલો સિરામિકના ચેરમેનનું સન્માન

Advertisement
Advertisement
Advertisement

મોરબી રાજપૂત કરણી સેના દ્વારા કોરોના મહામારીમાં નિસ્વાર્થ ભાવે સેવા કરનાર સેવાભાવીઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે.

જેમાં કોરોનાના કપરા સમયમાં લોકોની વચ્ચે રહીને સર્વે સમાજની સેવા કરતા સિમ્પોલો સીરામીક ગ્રુપના ચેરમેન જીતુભાઈ પટેલનું રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા તેમજ શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા મોરબી જિલ્લા ઉપપ્રમુખ શક્તિસિંહ જાડેજા પીલુડી તેમજ સહમંત્રી ઓમદેવ સિંહ જાડેજા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. અને આગામી સમયમાં પણ સેવા કાર્યો રહો તેવી જીતુભાઈ પટેલને શુભકામના પાઠવી હતી.

Related Articles

Total Website visit

1,608,380

TRENDING NOW