Sunday, August 2, 2026

મોરબીમાં યુવાને ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં આસ્વાદ પાનની બાજુમાં રહેતા યુવાને યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું છે.

મળતી માહિતી મુજબ મોરબી શહેરના આસ્વાદ પાનની બજુમા આવેલ મહેન્દ્રપરામા રહેતા તુષારભાઇ કરશનભાઇ સવધર (ઉ.વ.૧૮) એ કોઈ કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હતુ. આ અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,624,241

TRENDING NOW