Tuesday, June 23, 2026

મોરબીમાં મુન સ્પાના સંચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં મુન સ્પાના સંચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી પાસે ત્રીજા માળે સુટર માર્કેટ કોમ્પલેક્ષમા આવેલ મુન સ્પામાં કામ કરતી સ્પા વર્કરની માહિતી પોલીસ મથકમાં નહી આપતા સંચાલક વિરુદ્ધ સિટી બી ડિવિઝન પોલીસે જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ દ્વારા સ્પામા તપાસ હાથ ધરતા મૂળ પશ્ચિમ બંગાળનો વતની અને હાલ મોરબીના વેજીટેબલ રોડ પર આવેલ લાભનગર-૧ એ-૧૧ મા રહેતા આરોપી પુર્ણેન્દુ તરૂણભાઈ અધીકારી (ઉ.વ.૩૦) એ પોતાના કબ્જા ભોગવટા વાળા મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી પાસે ત્રીજા માળે સુટર માર્કેટ કોમ્પલેક્ષમા આવેલ મુન સ્પામાં કામ કરતી સ્પા વર્કરના બાયોડેટા પોલીસને ન આપી મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરનાર સંચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,125

TRENDING NOW