Sunday, June 28, 2026

મોરબીમાં નગરપાલિકાના પાર્કીંગમાથી બાઈકની ઉઠાંતરી

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં નગરપાલિકાના પાર્કીંગમાથી બાઈકની ઉઠાંતરી

મોરબી: મોરબીમાં ત્રીકોણબાગ નજીક આવેલ એસ.બી.આઇ. સામે આવેલ નગરપાલિકાના પાર્કીંગમાથી કોઈ અજાણ્યો ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી ગામે રહેતા દીનેશભાઈ ભગવાનજીભાઈ અંદરપા (ઉ.વ.૪૧) એ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૨-૧૧-૨૦૨૨ ના સાંજના છ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધીમાં મોરબીમાં ત્રીકોણબાગ નજીક આવેલ એસ.બી.આઇ. સામે આવેલ નગરપાલિકાના પાર્કીંગમાથી અજાણ્યા આરોપીએ ફરીયાદીનુ બ્લેક કલરનુ હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નં- GJ-03-DH-7506 મોડલ સને-૨૦૧૦ નુ કિ.રૂ.૧૫,૦૦૦/- વાળુ મોટર સાઇકલ (જંગમ મિલ્કત) પરવાનગી વગર કે સહમતી વગર પાર્ક કરેલ તે જગ્યાએથી ખસેડી ચોરી કરી લઈ ગયો હોવાનું ભોગ બનનાર દીનેશભાઈ એ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,616

TRENDING NOW