Sunday, August 9, 2026

મોરબીની મોચી શેરી માં જુગાર રમતા સાત ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

મોરબીની મોચી શેરી માં જુગાર રમતા સાત ઝડપાયા.

મોરબી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે મોરબી ના મોચી શેરી વિસ્તારમાં દરોડો પાડયો હતો ત્યારે સ્થળ પરથી જુગાર રમતા સાત પત્તા પ્રેમીઓ મડી આવ્યા હતા ત્યારે પોલીસે તેમને ઝડપી લઇ તેમના વિરુદ્વ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી વિગત મુજબ મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ રાત્રીના સમયે પેટ્રોલિંગમાં હોય ત્યારે તેન બાતમી મળી હતી કે મોરબીની મોચી શેરીમાં જુગાર રમાય રહ્યો છે જેથી પોલીસે ત્યાં દરોડો પાડતા જુગાર રમતા કિશનભાઇ રમેશભાઇ કૈલા, પંકજભાઇ ઉર્ફે બકો નારણભાઇ કૈલા, લાલાભાઇ નરશીભાઇ મારૂ , વિજયભાઇ નાગજીભાઇ રાવા, વિજયભાઇ મૈયાભાઇ રાતડીયા,રાકેશભાઇ બુધાભાઇ રાવ અને દિપકભાઇ મનોજભાઇ રાતડીયા સહિતના સાત શખ્સોને ઝડપી તેની પાસેથી રૂપિયા 21,700 રોકડ કબજે કરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,624,903

TRENDING NOW