Saturday, June 6, 2026

મોરબીના સાવસર પ્લોટમાંથી રીક્ષા ચોરીની ફરીયાદ નોંધાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબીના સાવસર પ્લોટમાંથી રીક્ષા ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબીના સાવસર પ્લોટમાં આયુષ હોસ્પિટલ નજીકથી કોઈ અજાણ્યો ચોર ઈસમ સિ.એન.જી. રીક્ષા ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના સિપાઈવાસમા રહેતા અમીનભાઈ હારૂનભાઈ બેલીમ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની બજાજ કંપનીની સી.એન.જી. – ઓટોરીક્ષા જેના રજીસ્ટર નં. GJ-02-YY-5702 જેની હાલે કિ.રૂ.૩,૫૦,૦૦૦/ – વાળી સી.એન.જી. રીક્ષા અજાણ્યો ચોર ઈસમ પરવાનગી વગર પાર્ક કરેલી જગ્યાએથી ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,762

TRENDING NOW