Monday, June 22, 2026

મોરબીના વાવડી રોડ પર શ્રીહરી પાર્કમાં જુગાર રમતા સાત મહિલા સહિત આઠ ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબીના વાવડી રોડ પર શ્રીહરી પાર્કમાં જુગાર રમતા સાત મહિલા સહિત આઠ ઝડપાયા

મોરબીના વાવડી રોડ પર કબીર આશ્રમ પાસે શ્રીહરિ પાર્કમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત મહિલા સહિત આઠ ઇસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વાવડી રોડ પર કબીર આશ્રમ પાસે શ્રીહરિ પાર્કમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત મહિલા સહિત આઠ ઇસમો અલ્ફાજભાઇ અલ્તાફભાઇ કુરેશી (ઉ.વ.૨૬) રહે-વાવડી રોડ ક્રીષ્ના પાર્ક શેરી નં-૨ મોરી, રમીલાબેન રમેસભાઇ પંચાસરીયા (ઉ.વ.૫૦) રહે-વાવડી રોડ ધર્મરાજ સોસાયટી મોરબી, સમાબેન સફીભાઇ તારમાદમભાઇ જીંદાણીસ (ઉ.વ.૪૨) રહે.મોરબી મોરબી વાવડી રોડ ક્રિષ્ના પાર્ક શેરીનં.૪ ભાડાના મકાનમા, ભાવનાબા ભરતસિંહ જાડેજા (ઉ.વ.૩૦) રહે-સોમીયા સોસાયટી વાવડી રોડ મોરબી, રંજનબા ભરતસિંહ જાડેજા (ઉ.વ.૩૮) રહે- સામાકાઠે શિવ પાર્ક સોસાયટી મોરબી, મીનાબેન કાનજીભાઇ ભીમાભાઇ ખટાણા (ઉ.વ.૩૮) રહે. મોરબી વાવડીરોડ શ્રીહરી સોસાયટી, પુજાબેન લાભુભાઇ ઠાકુર (ઉ.વ.૨૬) રહે- શ્રીહરી સોસાયટી વાવડી રોડ મોરબી, કલ્પનાબેન અંબારામભાઇ ઠાકરશીભાઇ ગોપાણી (ઉ.વ.૫૫) રહે. નાનીવાવડી શ્રી હરી સોસાયટી મોરબીવાળા ને રોકડ રકમ રૂ.૧૬૧૦૦ ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,976

TRENDING NOW